Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Wednesday, September 28, 2016

JIO 4G થી ટેકનોલોજીમાં સુવર્ણ ક્રાંતિનો અનુભવ

આજે રિલાયન્સ જીઓ ૪જી નો ઉપયોગ કર્યો. ના, મેં જ લીધું છે. બીજાનું નથી. આ ટેલીકોમ કંપનીએ એક નવા યુગનો ઉદય કર્યો છે. કારણ, અત્યારે આઈડીયા, વોડાફોન, એરટેલ જેવી ઘણી મોબાઈલ ઈંટરનેટ કંપનીઓએ ઉઘાડી લૂટ શરૂ કરી હતી. જે આ રિલાયન્સ કંપનીએ ખુલ્લી પાડી છે. તે માટે રિલાયન્સનો સૌ વતી હું તેમને અભિનંદન આપું છું.

આજના સમયમાં મોબાઈલ ઈંટરનેટ કરાવવું બહુ મુશ્કેલ થતું જઈ રહ્યું હતું, ૨ થી ૩ GB નેટ માટે ૩૦૦ થી ૪૦૦ રૂપિયા અને માત્ર ૨૮ દિવસ ?? ત્યારે રિલાયન્સ કંપનીના આ ધમાકેદાર જીઓ ૪જી એ બીજી બધી કંપનીઓના પગ નીચેથી જમીન ખસકાવી નાખી છે.

આ અદ્દભુત ક્રાંતિના જનેતા મુકેશ અંબાની અને તેની ટીમને અભિનંદન. 
   

No comments:

Post a Comment