Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Thursday, May 4, 2017

How any Video Entry in youtube trending ??? Gujarati



=> મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી આજની નવી પોસ્ટમાં - જેનું નામ છે " કોઈપણ વિડીયો યુટ્યુબ ટ્રેન્ડીંગ માં કઈ રીતે આવે છે?"

=>મિત્રો, તમે યુટ્યુબ માં તમે સાઈડના મેનુમાં ક્લિક કારસો તો તેમાં માય ચેનલની નીચે ટ્રેન્ડીંગ એવું લખેલ હશે. તેના પર ક્લિક કરશો એટલે દૈનિક વધુ જોવાતા વિડિયોનું લીસ્ટ આવશે.

=> આ લીસ્ટ જોઇને તમને જરૂર એક વખત આંચકો લાગશે કે એક સાધારણ વીડિઓ યુટ્યુબ ટ્રેન્ડીંગમાં ?
 => આ સત્ય છે, તો આવા વિડીયો ટ્રેન્ડીંગમાં આવે છે કઈ રીતે ???????????????

=> હું કહું કઈ રીતે.......... આનો જવાબ ઉપરના વાક્યમાંજ છે..... ના સમજ્યા ???!!!!!!!

=> આવા વીડિઓમાં વધુ પડતા સેક્સ્યુઅલ વીડિઓ હોય છે જે આ દુનિયાના ઘણા હવસખોર માનવીઓ સર્ચ કરીને જોતા રહે છે, જે લોકો આ વીડિઓ બનાવે છે તે હમેશા કિસ, લવ સેક્સ જેવા 'ટેબ' આપે છે જેથી જયારે લોકો આવા શબ્દો ઉપયોગ કરે ત્યારે તેમનો એ વિડીયો સર્ચ રીઝલ્ટમાં પહેલા આવે છે, અને તેવા વિડીયો આપણા દેશના થોડા સાધારણ લોકો વધુ જોવે છે. છતાં આ આંકડો લાખોમાં હોય છે જે સત્ય છે. આમ, આવા વીડિયોના વ્યુ વધતાં તે ટ્રેન્ડીંગ વિડીયો બને છે.

=> હવે આવા વિડીયો યુટ્યુબ ટ્રેન્ડીંગ લીસ્ટમાં આવતા જ આવા વિડીયોમાં શું હોતું હશે કે તે ટ્રેન્ડ થયા ? આનો જવાબ જાણવા તમે એ વીડિઓ વારંવાર જોવ છો અને તેના વ્યુ વધે છે અને વ્યુ વધતાની સાથે યુટ્યુબ તેને ટ્રેન્ડીંગ લીસ્ટમાં મૂકી દે છે. તો આમ વીડિઓ ટ્રેન્ડ થાય છે.

=> મારુ અને મોસ્ટ ઓફ બધા યુટ્યુબર નું કહેવું એક જ છે મિત્રો કે આવા વીડિઓને  બને ત્યાં સુધી ના જોવા.

=> મિત્રો, મને ફોલો કરવા નીચે લીંક આપેલી છે :...

ફેસબુક પેઝ  : અહી ક્લિક કરો.... 

મારું ફેસબુક એકાઉન્ટ  : અહી ક્લિક કરો...... 

ટ્વીટર  : અહી ક્લિક કરો......  

ઈન્સ્ટ|ગ્રામ : અહી ક્લિક કરો...... 

મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો  : અહી ક્લિક કરો...... 

No comments:

Post a Comment