Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Monday, August 28, 2017

Android Oreo ના મુખ્ય 10 Features... ટૂંકુંને ટચ.

=> Android Oreo ( Android 8.0 ) વર્ઝન ની મુખ્ય વિશેષતાઓ :

 * તેમાં Advance Google Assistant આપવામાં આવેલ છે :
- Android O માં ગુગલ આસીસ્ટંટ નું એડવાન્સ વર્ઝન હશે.
- તેમનો દાવો છે કે IOS ના સીરી ફીચર થી વધારે એડવાન્સ હશે.
- તેનો ઉપયોગ IPhone યુઝર પણ કરી શકશે.

* Fast Booting Time :
- ગુગલનો પિક્ષલ XL મોબાઈલમાં Nougat 7.1.2 ઓપરેટીંગ સીસ્ટમ છે, જે બુટીંગ ટાઈમ ૧ મિનીટ લે છે, જયારે Android O આ જ મોબાઈલમાં ૪ ગણી ઝડપથી બુટીંગ થશે.
- Android O ના પરિણામ સ્વરૂપે હવે આ જ ડીવાઈસ 18 સેકંડ જ લેશે.

* Advance Wi - Fi હશે :
- નવા OS માં Advance Wi - Fi હશે.
- એની સાથે કી બોર્ડ નેવીગેશન પણ Android O ના નવા વર્ઝનનો ભાગ હશે.

* Battery Life Saver હશે :
- Google ના નવા ઓપરેટીંગ સીસ્ટમ Android O બેટરી સેવરને લઈને કામ કરી શકે છે.
Developer Preview Report નું માનીયે તો ‘Background Limit’ નામના ફીચરને Add કરવામાં આવેલ છે.
- આ ફીચર બેકગ્રાઉન્ડમાં ચાલતી બધી એપ્સને બંધ કરશે.
- જેનાથી બેટરી લાઈફ સેવ થશે.

* Automatic Text Coping :
- નવા ઓપરેટીંગ સિસ્ટમમાં Automatic Text Copying પણ હશે.
- આ ફીચરમાં પહેલાથી વધારે સરળ કોપી-પેસ્ટની સુવિધા હશે.

* Autofill Password હશે :
- પહેલા આ ફીચર Google Chrome અને ગૂગલ બેઝ એપ્સ સુધી સીમિત હતું.
- હવે Android Oreo ની મદદ થી બીજી એપ્સમાં પણ તમે ઉપયોગ કરી શકશો.

* Notification Update ફીચર :
-ગુગલ Android 8.0 Oreo ઓપરેટીંગ સિસ્ટમમાં ‘Nonfiction Channel’ નામનું એડવાન્સ ફીચર હશે.
- એની ખાસ વાત એ છે કે, Users જે એપ્સનું નોટીફીકેશન ઇરછે છે એનું ગ્રુપ બનાવી શકે છે.
- સાથે કોઈ ન્યુઝ એપથી ટેકનોલોજીને લગતી ખબરોનું નોટીફીકેશન ઈરછતો હોય તો તે જ આવશે.

* Icon Change ફીચર :
- આ ઓપરેટીંગ સિસ્ટમનું ઇન્ટરફેસ પણ નવું હશે.
- આ વખતે Google એ Icon ના લુક બદલવા પર કામ કર્યું છે.
- સાથે Android ની નવી થીમ પણ હશે.

* Picture In Picture ફીચર :
- આ એડવાન્સ ફીચર ની સાથે યુઝર Video કે Photo જોવાની સાથે બીજી એપ્સ પણ ઉપયોગ કરી શકે છે.
- આના ઉપયોગ વખતે Video જોની વખતે એક Popup આવશે, જેને યુઝર Screen ના કોર્નર પર મુકી શકે છે.
- આ ફીચર YouTube ની જેમ કામ કરશે.

* New Emojis  આવશે :
- ગૂગલ Android ઈમોજી ને ફરીથી ડીઝાઇન કરી રહ્યું છે.
- હવે તે વધારે કાર્ટુનીસ લાગશે.
- આ નવા Emojis, જુના Emojis થી વધારે ૩D એનીમેશન માં આવશે.
- આ Emojis,  IOS અને Facebook Emojis જેવા જ હશે.

=> તો મિત્રો આ હતા Android 8.0 Oreo ઓપરેટીંગ સિસ્ટમની મુખ્ય ખાસિયતો.

=> મને વિશ્વાસ છે કે તમને આ પોસ્ટ ગમી હશે.

=> ધન્યવાદ.

No comments:

Post a Comment