Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Wednesday, August 2, 2017

PayTM, Bhim App કે Phone PE ?? કઈ છે બેસ્ટ એપ ..

વિશ્વમાં જ્યારથી કોમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે સામાન્ય માનવી સુધી પહોંચ્યા છે ત્યારે જીવન સરળ થઈ ગયું છે.

આજે લાઈટબિલ કે ટેલિફોનબિલ થી માંડીને મોબાઈલ રિચાર્જ ઘર બેઠા તમે કરી શકો છો.

આ માટે Playstore પર ઘણી App તમને મળશે, પણ સૌથી મહત્વની 3 app PayTm, Bhim App અને Phone Pe છે.

આ સેવાઓને કામમાં લઈ આપણે કોઈ પણ બિલ ભરવું હોય કે કેબ બુક કરવી હોય, આપણે કરી શકીએ છીએ.

પણ પ્રશ્ન એ કે કઈ બેસ્ટ ?

PayTm :

Paytm થી તમે કોઈપણ રિચાર્જ સરળતાથી કરી શકો છો પણ જ્યારે રિફંડ ની વાત આવે ત્યારે PayTm તમને તમારા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાને બદલે પોતાના PayTm wallet માં જમા કરે જે એક નેગેટિવ પોઈન્ટ છે, જો તમારે એ તમારા બેંક ખાતામાં જમા કરવા હોય તો તેમાં તમને ચાર્જ લાગે છે.

Bhim App :

આ એપ સરકાર દ્વારા બનાવવામાં આવેલી એપ છે. આ એક UPI એપ છે એટલે કે Unified Payment Interface.

આના દ્વારા તમે બેંક થી બેંક રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો એ પણ મોબાઈલ નંબર નો ઉપયોગ કરી.

પણ આમાં મોબાઈલ વોલેટ નથી અને તમે આ એપ થી શોપિંગ નથી કરી શકતા કે બીલ્સ પે નથી કરી શકતા.

Phone Pe :

આ એપ મોબાઈલ વોલેટ આપે છે, અને આ UPI એપ પણ છે. આ એપ ના ઉપયોગ થી બેંક એકાઉન્ટ ma રૂપિયા જમા કરી શકો અને બીજાં ને રિકવેસ્ટ પણ મોકલી શકો છો. તમે કોઈપણ બિલ આમાંથી ભરી શકો છો. તમને મળતું રિફંડ પણ સીધું બેંક ખાતામાં જમા થાય છે. તમારા upi કોડ ની મદદ થી બેંક ખાતા ના ટ્રાન્જેક્શન ની detail મેળવી શકો તથા તમારા ખાતામાં રહેલ બેલેન્સ પણ ચેક કરી શકો છો.

તો મિત્રો, આ 3 એપ માંથી હું તમને PHONE PE Suggest કરીશ.

આભાર.


No comments:

Post a Comment