Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Thursday, May 17, 2018

આંતરરાષ્ટ્રીય મ્યુઝીયમ દિન - નિશુલ્ક કાર્યક્રમો, સાયન્સ મ્યુઝિયમ, જૂનાગઢ ( 18 મે )



તા. 18 મે આંતરરાષ્ટ્રીય મ્યુઝીયમ દિન નિમિત્તે એક દાયકાથી જૂનાગઢની જનતાના જ્ઞાનમાં વધારો કરવા કાર્યરત સાયન્સ મ્યુઝિયમ દરેક મુલાકાતી માટે નિશુલ્ક રહેશે.
તા. : 18/05/2018
સમય : સવારે 10:00 - 1:00 અને
           બપોરે 3:00 - 6:00.
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મ્યુઝીયમ દિન નિમિત્તે વિવિધ નિશુલ્ક કાર્યક્રમો આ મુજબ યોજાશે જેમાં જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે,
- પ્રાચીન ભારતનો વૈજ્ઞાનિક વારસો... વિષય પર જૂનાગઢ કૃષિ યુનિ.ના એફ.એમ.રેડિયો સ્ટેશન ડાયરેક્ટર શ્રી વીરેન્દ્ર ભટ્ટનું પ્રવચન.
- ભારતના અમુક સુખ્યાત મ્યુઝિયમની ઝલક દેખાડતી ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન.
સ્થળ : ગાર્ડન કાફે
સમય : સાંજે 6:00 કલાકે
તારીખ : 18/05/2018

Source : aapdujunagadh

No comments:

Post a Comment