Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Wednesday, May 16, 2018

Back with Broadband - GTPL with 6 Mbps Speed...


=> નમસ્કાર મિત્રો, આ પોસ્ટનું શીર્ષક જોઇને તમે સમજી ગયા હશો કે, મેં GTPL Broadband 6 Mbps  Use કરવાનું શરુ કર્યું છે. તો ચાલો એક પોસ્ટ તમારી સાથે શેર કરૂ.

=> જો Router ની વાત કરું તો Tenda ના રીવ્યુ સાંભળ્યા પછી મેં આ ખરીદ્યું અને તેની રેંજ પણ સારી આવે છે.

=> મારે Sony Bravia TV સાથે WiFi સરળતાથી connect થઇ જાય છે. મેં, broadband ઉપરના રૂમમાં રાખેલ છે છતા નીચે હોલ માં રહેલ tv સાથે સારી સિગ્નલ સ્ટ્રેન્થ માં કનેક્ટ થાય છે. 

=> Sony Bravia Youtube, ઓપેરા ટીવી, YouTube Kids, NetFlix, Browser, 500infinity, Sony Liv, જેવી એપ ફ્રી આપે છે.

=> હવે થી બ્લોગ અને YouTube માં Vlog જલ્દી આવશે તેવો પ્રયત્ન કરીશ.

=> આભાર. 

No comments:

Post a Comment