Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

શનિવાર, 11 મે, 2024

કાલથી Regular Video આવી રહ્યા છે. Mini Vacation સમાપ્ત | Education Updates in Gujarati | Yogesh Ravaliya

 * ઘણા સમયથી એટલે 2024 ના આ 125 કરતાં પણ વધારે દિવસોથી રોજ એક વિડિયો મૂકીને 6 દિવસનું mini vacation રાખ્યું. જ્યારે આ વર્ષે એકપણ દિવસના ગેપ મૂક્યા વગર વીડિયો મૂક્યા છે.

* ચૂંટણીના આગલા દિવસ સુધી રોજ વીડિયો એડિટ કરીને મૂકવા ચુનૌતી પૂર્ણ હતા.

* હવે, જ્યારે 6 તારીખથી 6 દિવસના મીની વેકેશનને end કરી ફરી નવા Education update સાથે કાલથી આવી રહ્યો છું.

* આ તકે તમારા બધાનો આભાર માનું છું, મારા video જુઓ છો, channel ને subscribe પણ કરેલ. 

* હવે કલાકાર કહો કે artist, તે પોતાની કળા કે art વગર ક્યાં રહી શકવાનો! એટલે ફરી કાલથી નવો અધ્યાય શરૂ થશે. આશા છે કે બધા મને આમને આમ support કરતાં રહેશો.

- Yogesh Ravaliya (Youtuber)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો